fbpx
સૌરાષ્ટ - કચ્છ

જુનવદર પ્રાથમિક શાળા નું દાતા કાસોદરિયા પરિવાર ના વરદહસ્તે ભવ્ય લોકાર્પણ

ગઢડા સ્વામીના તાલુકા ના જુનવદર ગામે ઉદારદિલ દાતા પરિવાર દ્વારા નિર્માણ પ્રાથમિક શાળા નો લોકાર્પણ શ્રી જુનવદર પ્રાથમિક શાળા નિર્માણ કરતા પરિવાર ના માતૃશ્રી  અમૃતબેન‌ ‌બાલાભાઈ પુનાભાઈ કાસોદરીયા માતૃશ્રી અંજુબેન પિતા શ્રી નથુભાઈ બાલાભાઈ કાસોદરીયા શ્રીમતી સંગીતાબેન શૈલેષભાઈ નથુભાઈ કાસોદરીયા શ્રીમતી નીતાબેન મહેશભાઈ કાસોદરીયા સહિત ના વરદહસ્તે પ્રાથમિક શાળા  નું ભવ્ય લોકાર્પણ પ્રસંગે આશીર્વચન પાઠવતા શ્રી અરિમર્દન હનુમાનજી આશ્રમ જુનવદર ના મહંત શ્રી અભિરામદાસબાપુ એવમ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી હરેકૃષ્ણ પરિવાર ના વડીલ ધનજીભાઈ ‌નારાયણભાઈ ધોળકિયા દુધાળા. અક્ષય બુડાનિયા જીલ્લા વહીવટી તંત્ર ના અધિકારી શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ સ્થાનિક અગ્રણી જસકુભાઈ આહિર જુનવદર ગામના સરપંચ ગોપાલભાઈ ધોળકિયા દુધાળા યુવા કાર્યકર હિતેષ નારોલા (રોબર્ટ) સહિત અનેકો વાલી વિદ્યાર્થી ઓની વિશાળ ઉપસ્થિતિ માં રંગારંગ પ્રાથમિક શાળા નું લોકાર્પણ કરાયું હતું 

Follow Me:

Related Posts