પુવઁ જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણીના પ્રયત્નોથી “જુનાસાવરમા આપ અને કોંગ્રેસને હંફાવી પુન: ચુટાતા કલ્પેશભાઇ કાનાણી ” જુનાસાવર ગામે ગ્રામ પંચાયતની યોજાયેલ ચુંટણીમાં ભાજપ પ્રેરીત પુવઁ જીલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ કાનાણીના લઘુબંધુ કલ્પેશભાઇ કાનાણીનો ભવ્ય વિજય આ ચુંટણીમાં સાવરકુંડલા તાલુકા આપ પાર્ટીના ઉપ પ્રમુખ દીલીપ લહેરી સરપંચ પદના ઉમેદવાર હતા
જુનાસાવરમા આપ અને કોંગ્રેસને હંફાવી પુન: ચુટાતા કલ્પેશભાઇ કાનાણી


















Recent Comments