અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. નોરા સાહેબનાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર દારૂની બદી દૂર કરવાં માટે સધન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો અન્ય શ્રી જે.એન પરમાર સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ.ભીખુભાઇ સોમાનભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ
વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા આગરીયા બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ. કિરણબેન
પ્રતાપભાઇ સોંસા તથા હેડ કોન્સ.અશોકભાઇ દલસુખભાઇ લાધવા તથા પો.કોન્સ મગનભાઇ વિહાભાઇ ઢાપા તથા
પો.કોન્સ નરેશભાઇ ભીખાભાઇ જોગદીયા તથા મહિલા પો.કોન્સ ભારતીબેન નરશીભાઇ પરમાર નાઓએ રાજુલા
પો.સ્ટે.ના જુના જાપોદર ગામે યોગેશભાઇ બચુભાઇ ધાખડાની વાડીની બાજુમા બાવળીયાની કાટમા પૈસા પાનાથી
હારજીતનો જુગાર રમતા ૦૩ ઇસમોને સેકડા રૂ.૧૫,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ
વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
આરોપી ની વિગત-
(૧) ધીરૂભાઇ બદરુભાઇ ધાખડા ઉ.વ.૫૦ રહે.રાજુલા તા. રાજુલા જી.અમરેલી
(૨) બદરૂભાઇ આપાભાઇ લુણવરા ઉ.વ.૫૦ રહે રાજુલા તા.રાજુલા જી, અમરેલી
(૩) યોગેશભાઇ ઉર્ફે નંદુભાઇ અચુભાઇ ધાખડા ઉ.વ.૩૮ રહે.રાજુલા તા રાજુલા જી.અમરેલી
પકડાયેલ મુદામાલની વિગત
(૧) રોકડા રૂ.૧૫,૩૦૦/-
(૨) ગંજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ જે.એન.પરમાર સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિહ વિક્રમસિહ ગોહિલ તથા પો.કોન્સ હરેશમાઇ ભાયાભાઇ વાળા તથા આગરીયા બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ, કિરણબેન પ્રતાપભાઇ સોસા તથા હેડ કોન્સ. અશોકભાઇ દલસુખભાઇ લાધવા તથા પો.કોન્સ. મગનભાઇ વિાભાઇ ઝાપા તથા પો.કોન્સ નરેશભાઇ ભીખાભાઇ જોગદીયા તથા મહિલા પો.કોન્સ ભારતીબેન નરશીભાઇ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.
Recent Comments