જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી ૧.૫૦ લાખથી વધુની ચીજવસ્તુઓ ચોરાઈ હોવાનું આવ્યું સામે
વર્ષો જુનો કોર્ટનો કિલ્લો લોકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને જેના એક એક પથ્થરમાં ઇતિહાસ છે. તેવા ઉપરકોટના કિલ્લામાં રીનોવેશન દરમિયાન ૨૪થી વધુ તોપો અને પ્રાચીન વસ્તુઓ મળી આવી છે. ત્યારે બે દિવસ પહેલાં જ ઉપરકોટના કિલ્લામાં પ્રાચીન વસ્તુઓની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉપરકોટમાં ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી અને તપાસનો દોર શરૂ કર્યો હતો.
Recent Comments