જૂનાગઢની ખાનગી લેબોરેટરીમાં આગ લાગતા નજીક આવેલ હોસ્પિટલમાં 10 દર્દીઓ ગુંગળાયા
જૂનાગઢમાં સરદાર બાગ નજીક આવેલ એસ એલ આર નામની ખાનગી લેબોરેટરીમાં શોર્ટસર્કિટના કારણે વહેલી સવારના ચાર વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી આગ લાગવાના કારણે લેબોરેટરી ની નજીક આવેલ કનેરીયા હોસ્પિટલ માં આગનો ધુમાડો ઘૂસી ગયો હતો કનેરીયા હોસ્પિટલ માં દસ જેટલા દર્દીઓ સારવાર માટે દાખલ હતા અને મહામહેનતે ફાયર બ્રિગેડ ગંભીર રીતે ગુંગળામણ નો ભોગ બનેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા અને આગ પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો આગની ઘટનાને લઇ ખાનગી લેબોરેટરીના ફાયર એન.ઓ.સી. સામે અનેક સવાલો ઉભા થયા છે
Recent Comments