fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ રેક્રક્રોસ સોસાયટી અને સેવાસેતુ ટ્રસ્ટ સયુંકત ઉપક્રમે સર્વરોગ નિદાન એવમ રક્તદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ , સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ, રેક્રક્રોસ સોસાયટી અને સેવાસેતુ ટ્રસ્ટ જૂનાગઢ ના સયુંકત ઉપક્રમે આયોજિત સરવરોગ નિદાન એવમ રક્તદાન કેમ્પ રેડકોર્સ બિલ્ડીંગ આઝાદ ચોક ખાતે તારીખ ૧૬/૭/૨૩ યોજાયો સંપૂર્ણ નિશુલ્ક સર્વરોગ કેમ્પ મેગા.બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ,જેમા શ્રી મહેન્દ્રભાઈ મશરૂ , ગીતાબેન પરમાર , સંજયભાઈ કોટડીયા , રાજેશભાઈ તન્ના , ગિરીશભાઈ કોટેચા , શ્રી પ્રદીપભાઈ ખીમાણી , પુનિતભાઈ શર્મા જેવા મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી હાજરી આપી હતી , જેમાં ટોટલ ૯૧૭ દર્દીઓ એ લાભ લીધો હતો તેમજ ડો.ચિંતન યાદવ , ડો.આનંદ પોપટ , ડો.હિમાં પોપટ , ડો દેવરાજ ભાદરકા , ડો યોગેશ ઠક્કર , ડો નિલેશ બારૈયા , ડો કેરૂલ મારસોનીયા , ડો રવી જાદવ , ડો જનક પટેલ , ડો.અક્ષય અંબાશના , ડો.ઈશિતા ગણાત્રા, ડો પાર્થ ગણાત્રા , ડો દીપ ગઢીયા તથા ડો શિવાંગી જીવાણી જેવા ડોક્ટર્સ ની ટીમ એ નિશુલ્ક સેવા આપી હતી , આ કામ ગીરી ને સફળ બનાવવા શ્રી મહેન્દ્રભાઈ મશરૂ તેમજ ડો. વીવી પોપટ અને તેની પૂરી ટીમ એ જેહમત ઉઠાવી હતી…

Follow Me:

Related Posts