સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ ભવનાથ મુચકુંદ ગુફા ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

જૂનાગઢ ભવનાથ મુચકુંદગુફા ખાતે પૂજય મહામંડલેશ્વર મહેન્દ્રાગીરી બાપુ દ્વારા પરમ પૂજ્ય ગુરૂ હરિગીરી બાપુનું પૂજન અર્ચન કરી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે આતકે ભવનાથ મુચકુંદગુફા આશ્રમ ખાતે સાહીત્યકાર હકાભાઈ ગઢવી દ્વારા લોક સાહિત્યનો કાર્યક્રમ યોજાશે ગુરૂપુનમ પ્રસંગે સદગુરૂ પૂજન, સત્સંગ, સંત દર્શન, ભોજન મહાપ્રસાદ વગેરે ધાર્મિક કાર્યક્રમોની મહામંડલેશ્વર મહેન્દ્રાગીરી બાપુના સાનિધ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આતકે સંતો મહંતો તથા બાપુના શિષ્યો અને સેવક સુમદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ આશ્રમ સેવક અર્જુનગીરી ગોસ્વામીની યાદી જણાવેલ.

Related Posts