જૂન ૨૦૨૪ સુધીમાં કોર્ટ પરિસરમાંથી ઓફિસ ખાલી કરવી પડશે : AAP પાર્ટીને SCનો ઝટકો

સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જૂન ૨૦૨૪ સુધીમાં રાઉઝ એવન્યુ કોર્ટ સંકુલમાં સ્થિત પાર્ટી ઓફિસને હટાવવાનો આદેશ આપ્યો છે. આ પહેલા સુનાવણી દરમિયાન ઝ્રત્નૈં ડ્ઢરૂ ચંદ્રચુડે કહ્યું હતું કે ન્ડ્ઢર્દ્ગંએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કોમ્પ્લેક્સને જમીન ફાળવ્યા પછી તે રાજકીય પક્ષને કેવી રીતે ગઈ? સુનાવણી દરમિયાન, આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે રાઉઝ એવન્યુ કોર્ટ વિસ્તારમાં સ્થિત પાર્ટી કાર્યાલય કોઈ પણ પ્રકારનું અતિક્રમણ નથી કારણ કે તે રાઉઝ એવન્યુ કોર્ટ સંકુલને વિસ્તરણ માટે નિર્ધારિત કરવામાં આવે તે પહેલાં ફાળવવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે ૐઝ્ર માત્ર રાઉસ એવન્યુમાં તેના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ચિંતિત છે. આ અદાલત છછઁને ૧૫ જૂન, ૨૦૨૪ સુધીનો સમય આપે છે, બાકી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જગ્યા ખાલી કરવા માટે, જેથી ન્યાયતંત્રના વિસ્તરણ માટે ફાળવવામાં આવેલી જમીન પ્રોજેક્ટ માટે આપી શકાય. સુપ્રીમ કોર્ટે છછઁને રાઉઝ એવન્યુ સ્થિત બંગલો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. પક્ષને જમીન ફાળવણી માટે ન્શ્ર્ડ્ઢં ને અરજી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. કોર્ટે આ માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.
વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ જણાવ્યું હતું કે દ્ગઝ્ર્ દ્વારા ૧૯૯૩થી જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ૨૦૧૫માં દ્ગઝ્ર્એ તેને પાર્ટી ઓફિસ માટે પાર્ટીને ફાળવી હતી. આ ન્ડ્ઢર્દ્ગં ન હતું. હું છ રાષ્ટ્રીય રાજકીય પક્ષોમાંથી માત્ર એક છું. તે સ્પષ્ટ છે કે એક પક્ષ, જે ચોક્કસ મત ટકાવારી ધરાવે છે અને ૨ અથવા વધુ રાજ્યોમાં. જેના પર ઝ્રત્નૈંએ કહ્યું કે અમે તમને ખાલી થવા માટે સમય આપી શકીએ છીએ. તમે રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે ઓફિસ સ્પેસ માટે અરજી કરી શકો છો. સિંઘવીએ કહ્યું કે અમે અરજી કરી છે અને બાદરપુરમાં જગ્યા આપવામાં આવી છે, તો તમામ પક્ષોને બાદરપુર શિફ્ટ કરવામાં આવે.
Recent Comments