અમરેલી

જેમ્સર એન્ડચ જવેલરી નેશનલ રીલીફ-મુંબઈ દ્વારા કોરોનાથી મૃત્યુલ પામેલા પરિવારોને આર્થિક સહાય કરવામાં આવશે


જેમ્સા એન્ડવ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેકશન-મુંબઈ દ્વારા રત્નજકલા સહાય યોજના અંતર્ગત અમો અમરેલી જિલ્લાામાં કોરોનાથી મૃત્યુક પામેલા રત્નજકલાકાર,દલાલ,મેનેજરના પરિવારોને આર્થિક સહાય પહોંચાડીશુ-ટ્રસ્ટીં,અશોક ગજેરા,-રીલીફ ફાઉન્ડેાશન-મુંબઈ
અમરેલી જિલ્લાકના વડિયા,કુંકાવાવ,ધારી,ચલાલા,લાઠી,દામનગર,ખાંભા તથા અમરેલી શહેર સહિત ગ્રામ્યફવિસ્તાોરોના કારખાનેદારોએ કોરોનાથી મૃત્યુે પામેલ રત્ન્કલાકારની માહિતી અમરેલી પહોંચડવી.

જેમ્સ  એન્ડલ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડે,શન-મુંબઈ દ્વારા કોરોના મહામારીના બે વર્ષના કપરા સમયમાં સમગ્ર ભારતમાં કરોડો રૂપિયાની સહાય કરી છે ત્યાસરે રીલીફ ફાઉન્ડેરશન દ્વારા રત્ન,કલા સહાય યોજના હેઠળ અમરેલી જિલ્લાાના તમામ તાલુકાઓના ગામડાઓ સહિત હીરાઉદ્યોગ સાથે સંકળાયેલ રત્નસકલાકાર,મેનેજર,દલાલ,કારખાનેદાર કે જેઓનું કોરોનાથી મૃત્યુલ થયું હોય તો તેઓના પરિવારોને આર્થિક સહાય કરવામાં આવશે. આ માટે અમરેલી જિલ્લા, ડાયમંડ એસો.ના સહયોગ થી જિલ્લાશના તમામ તાલુકાના તમામ ગ્રામ્યંવિસ્તાુરમાં કારખાના ચલાવતા કારખાનેદારોએ કોરોનાથી મૃત્યુઆ પામેલ રત્ન કલાકારનું ડેથ સર્ટિફિકેટ,આધાર કાર્ડ, કારખાનામાં કામ કરતા હોવાનો પુરાવો તથા બેંકની પાસબુકની નકલ સહિતની માહિતી તા. ૧/૦૭/ર૦ર૧ (પહેલી જુલાઈ) સુધીમાં અમરેલી કાળુભાઈ સુહાગીયા મો.ન.૯૪ર૭૪ ર૬૦૬૦ તથા જયસુખભાઈ કાકડીયા મો.ન.૯૪ર૭ર ૩૧૭પ૬ પર સાગર ડાયમંડ-અમરેલી પહોંચાડવી.

ગુજરાતના અમરેલી સહિતના તમામ જિલ્લાલમાં કામ કરતા રત્નકકલાકારોના કોરોનાથી મૃત્યુય થયા છે તેવા પરિવારોના જીવનનિર્વાહ પૂર્વવત થાય તેવા આશયે જેમ્સમ એન્ડ  જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેતશન-મુંબઈના ટ્રસ્ટી્શ્રીઓ સંજય કોઠારી,અશોક એચ.ગજેરા,ડો.વિક્રમ મહેતા તથા જિતેન્દ્ર  કે ભણસાલી વિ. ભારે જહેમત ઉઠાવી રહયાં છે, આ તકે અમરેલી જિલ્લાઉના મુંબઈ સ્થિાત આંતરરાષ્ટ્રી ય યુવા હિરાઉદ્યોગપતિ,લક્ષ્મી ડાયમંડ તથા સિગ્નસ ડાયમંડ પ્રા.લિ-મુંબઈના માલિક,જેમ્સ  એન્ડજ જવેલરી પ્રમોશન કાઉન્સિ લ ઓફ ઈન્ડિઆયાના મહારાષ્ર્વા રાજયના ચેરમેન તથા રીલીફ ફાઉન્ડે શનના ટ્રસ્ટીત શ્રી અશોક ગજેરાએ જણાવ્યું  હતુ કે કોરોનાથી મૃત્યુ્ પામેલ રત્ન કલાકાર,મેનેજર,નાના કારખાનેદાર,દલાલ કે હીરાની લે-વેચ કરતા કોઈપણના પરિવારમાં પૈસાના કારણે તેમના બાળકોનું શિક્ષણ તથા પરિવારોનું ગુજરાન ચલાવવામાં મુશ્કેજલી ના પડે તે માટે આર્થિક સહાય કરીને તેવા પરિવારોની જિંદગી હસતી-ખેલતી કરવાનો અમારો પ્રયાસ હતો, છે અને રહેશે

Related Posts