જિલ્લામહિલાઅનેબાળઅધિકારશ્રીનીકચેરીઅનેઆઈ.સી.ડી.એસ.શાખાનાસંયુક્તઉપક્રમેભાવનગરજિલ્લાનામહુવા, તળાજા, જેસરઅનેઉમરાળાખાતે“સશક્તદીકરીસુપોષિતગુજરાત”થીમઆધારિતકિશોરીમેળાનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું.
ગુજરાતસરકારની“બેટીબચાવોબેટીપઢાઓ”યોજનાહેઠળવ્હાલીદિકરીયોજનાઅંતર્ગત૧૦લાભાર્થીઓનેસ્થળપરદિકરીવધામણાકીટઅર્પણકરવામાંઆવીહતી. મહુવાખાતેનાકાર્યક્રમમાંધારાસભ્યશ્રીશિવાભાઈગોહિલ, તાલુકાપંચાયતપ્રમુખશ્રીદુલાભાઇભાલિયા, નગરપાલિકાપ્રમુખશ્રીચાંદનીબેનમહેતાતથાઅન્યવિભાગોમાંથીઉપસ્થિતરહેલઅધિકારીશ્રીઓ/ પ્રતિનિધિશ્રીઓઉપસ્થિતરહ્યાહતા.
Recent Comments