મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારે પટનાના ઇકો પાર્કમાં બાળકો માટે બનાવવામાં આવી રહેલા રાજધાની જળાશયનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવા વર્ષમાં પટના બિહારના બાળકો માટે આ એક ભેટ હશે. તેમણે જણાવ્યું કે, ૪ જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ દરમિયાન તેમને શ્યામ રજકના નિવેદન પર સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર નીતીશ કુમારે કહ્યુ કે, જે લોકો આ દાવો કરી રહ્યાં છે તે પાયાવિહોણા અને બકવાસ છે.


















Recent Comments