દિવંગત અભિનેત્રી શ્રાીદેવીની દીકરી જ્હાન્વી કપૂર ભલે શ્રાીદેવીની જેમ કોઈ બ્લોકબ્લસ્ટર ફિલ્મ ના આપી શકી હોય તેમ છતાં તેનું સોશિયલ મીડિયા ફેનફોલોવિંગ ખૂબ મોટું છે. હાલ ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે ત્યારે જ્હાન્વી કપૂર દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી મિરર વર્ક આઉટફિટમાં કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જ્હાન્વી કપૂરે શેર કરેલી તસવીરમાં તે મિરર વર્ક લહેંગા અને બ્રાલેટ બ્લાઉઝમાં જાેવા મળે છે. પોતાના લૂકને પરફેક્શન આપવા માટે જ્હાન્વી કપૂરે ઓપન હેર સાથે મિનિમમ મેકઅપ કેરી કર્યો છે. તસવીરને ટ્રેડિશનલ લૂક આપવા માટે જ્હાન્વી કપૂરે આકર્ષક પોઝ આપ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સને જ્હાન્વી કપૂરની તસવીરો પસંદ આવતા લાખોમાં લાઇક્સ આપવામાં આવી છ
જ્હાન્વી કપૂર મિરરવર્ક લહેંગામાં ટ્રેડિશનલ લુકમાં જાેવા મળી

Recent Comments