દામનગર શહેર માં તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત શેક્ષણિક જગત ની શાન ગણાતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ આર એન્ડ બી સ્ટેટ ના જ્યંત પટેલ ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ યોજાયો દામનગર તાલુકા કલ્યાણ મંડળ દ્વારા દાયકા ઓ પહેલા કન્યા કેળવણી ના ઉદેશો સાથે મહાત્મા ગાંધી ના આદર્શો નું આચરણ કરતી શિસ્ત સંસ્કાર માં મોખરે રહેલ ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ના પ્રિન્સિપાલ હંસાબેન ભેસાણીયા તાલુકા કલ્યાણ મંડળ ના પ્રમુખ મનહરભાઈ જુઠાણી સહિત સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પધારેલ મહાનુભવો ના વરદહસ્તે શાળા પરિસર માં વૃક્ષારોપણ કરાયું હતું ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ના શાળા પરિવાર દ્વારા બેનુમન વ્યવસ્થા અને સ્વચ્છતા નિહાળી મહાનુભવો એ ખુશી વ્યક્ત કરી હતી
ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ખાતે R&B સ્ટેટ ના જ્યંત પટેલ ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ યોજાયો

Recent Comments