ઝેર મુક્ત જીવન ઓર્ગેનિક ખેત ઉત્પાદન અપનાવો નો સદેશ સ્વાસ્થ્ય સર્વદા રેલી યોજાય આપણો ખોરાક એજ આપણુ ઔષધ
સુરત શહેર મા સ્વસ્થ સર્વદા આહાર ઔષધ છે ના પ્રચાર પ્રચાર માટે જનજાગૃતિ રેલી યોજાય સુરત અને સમર્થ ભારતના નિર્માણ માટે કિટનાશક દવા વગરના પ્રાકૃતિક ખેતિ દ્વારા ઉત્પાદીત ખોરાકની જાગૃતી માટે સ્વાસ્થ્ય સર્વદા રેલી ધ્યાનાકર્ષક રીતે શહેર ના વિવિધ વિસ્તારો માં રાજમાર્ગો ઉપર ફરી હતી અન્નદાતા સુખી ભવ ના સ્લોગન સાથે શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન થી સ્વાસ્થ્ય સર્વદા રેલનું આયોજન કરવામાં આવેલ છે.
આ રેલી મા જાહેર અનુરોધ થી ખૂબ મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા તા.૦૮-૦૪-૨૦૨૩, પ્રસ્થાન સ્થળ: શનિવાર સાંજે ૫.૦૦ કલાકે ભગવતી ફાર્મ, વી.આઈ.પી. સર્કલ પાસે, ઉત્રાણ, સુરત.થી પ્રસ્થાન રેલી સ્વાસ્થય સર્વદા આહાર ઔષધ છે નો સુંદર સદેશ ઝેર મુક્ત જીવન પ્રાકૃતિક ખેત ઉત્પાદન ઓર્ગેનિક આહાર અપનાવો નો સદેશ અપાયો હતો.
Recent Comments