fbpx
રાષ્ટ્રીય

ઝોમેટો બ્લિંકીટ હસ્તગત કરવાના નિર્ણય પછી સ્ટોકમાં કડાકો થયો

બોર્ડે ડિજિટલ ગ્રોસરી કંપની મ્ઙ્મૈહૌંની ખરીદીને મંજૂરી આપી છે. પરંતુ એવું લાગે છે કે શેરબજારને આ ર્નિણય પસંદ નથી આવ્યો. સોમવારે સવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ઝોમેટોના શેરમાં જબરદસ્ત ઘટાડો જાેવા મળી રહ્યો છે. ર્ઢદ્બટ્ર્ઠંનો શેર ૬.૪૫ ટકાના ઘટાડા સાથે રૂ. ૬૫.૯૫ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે શુક્રવારે શેર રૂ. ૭૦.૫૦ પર બંધ થયો હતો. વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે ર્ઢદ્બટ્ર્ઠંના સ્ટોકને ખરીદવાની સલાહ આપી છે. જેફરીઝનો અંદાજ છે કે ર્ઢદ્બટ્ર્ઠંનો સ્ટોક ૧૦૦ રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે, સ્ટોક વર્તમાન સ્તરોથી ૫૧ ટકા વળતર આપી શકે છે. એડલવાઈસ પણ સ્ટોકને લઈને સકારાત્મક છે. આ બ્રોકરેજ હાઉસે ૮૦ રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપી છે. એટલે કે, શેર વર્તમાન સ્તરથી ૨૧ ટકા વળતર આપી શકે છે. જેએમ ફાઇનાન્શિયલ માને છે કે શેર ૧૧૫ના વેચાણને સ્પર્શી શકે છે, તો ક્રેડિટ સુઇસે રૂ. ૯૦નો ટાર્ગેટ આપ્યો છે. જાે કે તે હજુ પણ તેની ૈંર્ઁં કિંમત ૭૬ રૂપિયાની નીચે ટ્રેડ કરી રહી છે.

ર્ઢદ્બટ્ર્ઠંનું માર્કેટ કેપ ૫૨,૨૪૧ કરોડ રૂપિયા છે. ર્ઢદ્બટ્ર્ઠંનો સ્ટોક ૧૬૯ રૂપિયા સુધી પહોંચી ગયો છે પરંતુ તે સ્તરોથી સ્ટોકમાં ભારે ઘટાડો જાેવા મળ્યો છે. ઝોમેટોએ ઈ-કોમર્સ ગ્રોસરી કંપની બ્લંકિટ, જે અગાઉ ગ્રોફર્સ તરીકે ઓળખાતી હતી, રૂ. ૪૪૪૭ કરોડમાં ખરીદવાનો ર્નિણય કર્યો છે. ર્ઢદ્બટ્ર્ઠં એ ફૂડ ઓર્ડર્સ ઓનલાઈન લેવા અને પહોંચાડવા માટેનું પ્લેટફોર્મ છે, જ્યારે મ્ઙ્મૈહૌં એ ઓનલાઈન ગ્રોસરી સ્ટોર છે. આ ડીલ હોવા છતાં, બંને વેબસાઇટ્‌સ અલગ રીતે કાર્ય કરશે. ર્ઢદ્બટ્ર્ઠં મ્ઙ્મૈહૌં માટે તેના હાલના ગ્રાહક આધારનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. બ્લિંકિટે મે મહિનામાં ૭૯ લાખ ઓર્ડર લીધા છે. જે ર્ઢદ્બટ્ર્ઠંના ચોથા ક્વાર્ટરના ૧૬ ટકા છે. ર્ઢદ્બટ્ર્ઠં દેશના ૧૦૦૦ શહેરોમાં હાજર છે, તેથી મ્ઙ્મૈહૌં માત્ર ૧૫ શહેરોમાં તેની સેવાઓ પૂરી પાડી રહી છે. મ્ઙ્મૈહૌં નો સરેરાશ ઓર્ડર રૂ. ૫૦૯ છે, જે ર્ઢદ્બટ્ર્ઠં કરતા ૨૮ ટકા વધુ છે.

Follow Me:

Related Posts