ટાટ હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એચએસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ટાટ એચએસની ૪૧,૨૫૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં ૨૫૩૪ ઉમેદવારો ૧૪૦ થી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે ૫૯ ઉમેદવારોએ ૧૨૦થી વધુ ગુણ મેળવ્યા છે. તમને જણાવી દઈએ કે ટાટ એચએસની ૪૧,૨૫૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ટાટ હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જાેવા મળી રહ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં ૨૫૬૪ ઉમેદવારોએ ૧૪૦ થી વધુ ગુણ મેળવ્યા હતા. જ્યારે ૫૯ ઉમેદવારોએ ૧૨૦ થી વધુ ગુણ મેળવ્યા હતા. ટાટા એચએસની ૪૧૨૫૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
ટાટ હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેરગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં ૨૫૩૪ ઉમેદવારોએ ૧૪૦ થી વધુ ગુણ મેળવ્યા

Recent Comments