રાષ્ટ્રીય

ટિ્‌વટરના પૂર્વ CEO જેક ડોર્સીએ લોન્ચ કર્યું ટિ્‌વટરનું વિરોધી પ્લેટફોર્મ Bluesky

નવા માલિક મસ્કના તાબા હેઠળના ટિ્‌વટરના નવા ઝ્રઈર્ં તરીકે ટિ્‌વટર સાથે ફરી જાેડાવા અંગેની તમામ અટકળોનો અંત લાવતા જેક ડોર્સીએ હવે ટિ્‌વટરનો વિકલ્પ દુનિયા સામે રજૂ કર્યો છે. નવેમ્બર ૨૦૨૧માં ટિ્‌વટરના સીઈઓ તરીકે પદ પરથી રાજીનામું આપનાર ડોર્સીનું ટિ્‌વટરના નવા ચીફ એલન મસ્ક સાથેની વધતી જતી મિત્રતાને પગલે ટિ્‌વટર પર પાછા ફરવાની અફવા ફેલાઈ હતી. જાેકે હવે સ્થિતિ એમ છે કે મસ્ક તેમના સાથી નહીં પરંતુ સ્પર્ધક તરીકે જાેવા મળી શકે છે. ટિ્‌વટરની બ્લુનેસ જાળવી રાખનાર જેક ડોર્સીનું મ્ઙ્મેીજાઅ હવે ટેસ્ટિંગ ફેઝમાં છॅॅઙ્મી છॅॅ જીર્ંિી પર ઉપલબ્ધ છે. ટેકક્રંચના અહેવાલ અનુસાર, આગામી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ મ્ઙ્મેીજીાઅ એપ સ્ટોર પર ફકત ૈંહદૃૈંી-ર્ંહઙ્મઅ મ્ીંટ્ઠ તરીકે ઉપલબ્ધ છે.

આ સંકેત છે કે એપ જલદી જ સાર્વજનિક પ્લેટફોર્મ તરીકે લોન્ચ થશે. બ્લુસ્કાયએ ગત વર્ષે ઑક્ટોબરમાં એપને પાવર કરતા પ્રોટોકોલ વિશે વિગતો રજૂ કરતો એક બ્લૉગ શેર કર્યો હતો. બ્લુસ્કાયને નવા ડિસેન્ટ્રલાઈઝ સોશિયલ મીડિયા પ્રોટોકોલ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતુ. તેમ બ્લોગમાં જણાવાયું હતુ કે, “બ્લુસ્કાય એક સોશિયલ પ્રોટોકોલ ઉભું કરવા માટે બનાવવામાં આવ્યું હતું. વસંતઋતુમાં અમે પ્રોટોકોલનું પ્રથમ પુનરાવૃત્તિ “છડ્ઢઠ” રજૂ કર્યું. ઉનાળામાં અમે છડ્ઢઠની ડિઝાઇન સુધારી અને સરળ બનાવી અને આજે અમે શું આવનાર છે તેનું પૂર્વાવલોકન શેર કરી રહ્યા છીએ.” પ્રોટોકોલ એટલે ઉપકરણો અથવા સોફ્ટવેર એકબીજા સાથે વાતચીત કરવાની રીતને નિયંત્રિત કરવાનાઅ મુખ્ય નિયમો અથવા ધોરણોનો સમૂહ છે.

આ કિસ્સામાં પ્રોટોકોલ વ્યાખ્યાયિત કરશે કે બ્લુસ્કાયનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અથવા યુઝર્સ એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરશે. એપ ઇન્ટેલિજન્સ ફર્મ ઙ્ઘટ્ઠંટ્ઠ.ટ્ઠૈ મુજબ, બ્લુસ્કાય એપ ૧૭ ફેબ્રુઆરીએ રીલિઝ કરવામાં આવી હતી અને ટેસ્ટિંગ માટે ૨૦૦૦થી વધુ ઇન્સ્ટોલ થયા છે. તે યુઝર ઈન્ટરફેસના સંદર્ભમાં પણ ટિ્‌વટર જેવું જ છે.

ટિ્‌વટર પૂછે છે “શું થઈ રહ્યું છે?”, બ્લુસ્કાય પૂછે છે “શું ચાલી રહ્યું છે?” રિપોર્ટ્‌સ અનુસાર, “ટિ્‌વટરની જેમ જ બ્લુસ્કાય યુઝર્સ એકાઉન્ટને બ્લોક, શેર અને મ્યૂટ કરી શકે છે. જાેકે યુઝર્સ પાસે હજી સુધી લોકોને લિસ્ટમાં ઉમેરવાનો વિકલ્પ નથી. આ સિવાય યુઝર્સને “ઉર્ર ર્ં ર્હ્લઙ્મર્ઙ્મુ”ના સૂચનો મળે છે. બીજી ટેબ તમને નોટિફિકેશન બારમાં લઈ જશે, જેમાં ટિ્‌વટરની જેમ જ લાઈક્સ, રિપોસ્ટ, ફોલો અને રિપ્લાયનો સમાવેશ થાય છે. જાેકે ટિ્‌વટર માફક ડોર્સીના આ પ્લેટફોર્મમાં હજી સુધી કોઈ ડ્ઢસ્નો વિકલ્પ નથી.”

Related Posts