જય ભારત સાથ જણાવવાનું કે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી શહેરની અંદર એસબીઆઇ બેન્ક ની અંદર ખાતું ખોલાવવા માટે લોકોને એક એક મહિના સુધી ખાતું ખોલી આપવામાં આવતું નથી અને વિદ્યાર્થીઓને વૃદ્ધો અને નિરાધારો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો આપ સાહેબને મારી નમ્ર અરજ છે કે ટીંબી એસબીઆઇ બેન્ક ની અંદર લોકોને પડતી મુશ્કેલી માટે તાકીદે નિવારણ લાવવા આપ સાહેબ અંગત રસ દાખવી કાર્યવાહી કરશો જેથી લોકોને નવું ખાતું ખોલાવવા માટે હેરાનગતિ ન થાય અને તાત્કાલિક ધોરણે બેંકમાં નવા ખાતા ખોલે અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય એ માટે આપના દ્વારા યોગ્ય કરવા આપ સાહેબને વિનંતી છે
ટીંબી એસબીઆઇ બેન્ક માં નવું ખાતું ખોલાવવા માટે લોકોને થતી હેરાનગતિ દૂર કરો

Recent Comments