નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા , કૃપા અને આશિર્વાદ ની નિર્માણ થયેલ તેમજ કાર્ય એવી નગ્ન વિનામૂલ્યે સેવા પ્રદાન કરી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ . ઢીબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ , ટીંબી માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત થઈને કરમસદનાં વતની અને હાલ અમદાવાદ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા – અમદાવાદ નાં નિવૃત જનરલ મેનેજર તેમજ માનવસેવા ટ્રસ્ટ – અમદાવાદ નાં મેનેજીંગ ટ્રસ્ટી એવા મહેન્દ્રભાઈ જે . પટેલ ( દંપતી ) એ તા .૩૧.૧ ર.ર ૦૧૭ નાં રોજ આપણી આ હોસ્પિટલને $ ૩૦,૦૦૦ અમેરીકન ડોલર ( અંદાજીત રૂા .૨૨,૫૦,૦૦૦ / – અંકે રૂપિયા બાવીસ લાખે પચાસ હજાર ) ના અનુદાનનો ચેક અર્પણ કરેલ છે . સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી હોસ્પિટલનાં પ્રમુખ ધનસુખભાઈ દેવાણી અને ઉપપ્રમુખ બી.એલ.રાજપા એ મહેન્દ્રભાઈ જે . પટેલ સાહેબનાં નિવાસ સ્થાને રૂબરૂ જઈને તેઓનો ખુબ ખુબ આભાર માનેલ છે તે પ્રસંગની તસ્વીર
ટીંબી સ્વામિ શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ને મળેલું ૨૨ લાખ ૫૦ હજાર નું મળેલું અનુદાન

Recent Comments