દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર નું આરોગ્ય ધામ એટલે ભાવનગર જિલ્લા ઉમરાળા તાલુકા ના ટીમ્બિ ની માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ “ઈશ્વર ની સ્વયંમ હાજરી નો અહેસાસ” કરાવતી માનવ સેવા દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ
નિસ્વાર્થ સેવા ભાવ થી ઉદારદિલ દાતા ઓના દાન ઉપર દર્દી નારાયણો ની પીડા દૂર કરતી હોસ્પિટલ માં દૈનિક હજારો દર્દી ઓની સેવા સારવાર સાથે દર્દી નારાયણ ના સહાયક ને પણ સંપૂર્ણ મફત ભોજન પ્રસાદ નો અવિરત યજ્ઞ ચાલે છે તારીખ ૨૮ ના રોજ ૧૪૦૧ દર્દી નારાયણો ની ઓપીડી સેવા ધર્મ નો સ્વીકાર હર હમેશ માટે ગરીબ ગુરબા નું વ્રત આજીવન પાળનાર સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી એ ધાર્યું હોતો મોટો આશ્રમ મંદિર બાંધી જાહો જલાલી પણ મેળવી હોતપણ માનવ સેવા ના હિમાયતી પર દુઃખ ભંજન નાના એવા ટીમ્બિ ગામે આરોગ્ય ધામ બાંધી માનવ સેવા એજ માધવ સેવા ની સાર્થક કરી બતાવતુંવર્ષે દહાડે અતિ જટિલ રોગો ની તપાસ સારવાર ઓપરેશનો દવા ભોજન પ્રસાદ સંપૂર્ણ મફત ૧૨૫ કરતા વધુ કર્મચારી તબીબી સ્ટાફ કરોડો નો ખર્ચ કરતી માનવ સેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ સેવા ભાવિ ટ્રસ્ટી ઓની બેનમૂન સેવા ઈશ્વર ની સ્વયંમ હાજરી નો ભાસ કરાવતી માનવ સેવા કરે છેવિદેશી તબીબો પણ જ્યાં માનવ સેવા કરવા ઉત્સુક રહે સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલા સજ્જનો સન્નારી ના જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન તરસ્યા નું જળ થાજો દિન દુખિયા ના આંસુ લ્હો તા અંતર કદી ન ધરજો કવિ નરર્સેય ના પદ ને સાકાર કરતી સંસ્થા (વૈષ્ણવ જન તો તેને રે કહી એ જે પીડ પરાઈ જાણે રે) દેશ દેશાવર થી અવિરત આવતા દર્દી નારાયણો ની પીડા દૂર કરતી માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ સમસ્ત માનવ માટે વરદાન રૂપ છે
ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલે ૧૪૦૧ દર્દી નારાયણો ની ઓપીડી

Recent Comments