રાષ્ટ્રીય

ટીમ ઇન્ડિયાની જીતથી મોદી ગદગદઃ ટિ્‌વટ કરી અભિનંદન પાઠવ્યા


ભારતની આ ઐતિહાસિક જીત પર સોશિયલ મીડિયા પર અભિનંદનનો તાતો લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત પર અભિનંદન પાઠવ્યા છે. પીએમે ટ્‌વીટ કરી કહ્યું કે અમે બધા ભારતીય ક્રિકેટ ટીમની ઑસ્ટ્રેલિયામાં સફળતા પર ખુશ છીએ.

Related Posts