ડેન્ગ્યૂમાંથી રિકવર થઈને ગિલ અમદાવાદ આવી પહોંચ્યા છે.પાકિસ્તાન સામેની મેચ પહેલા શુભમન ગિલ ટીમ ઈન્ડિયાને જાેઈન કરશે. ટોપ ઓર્ડર બેટસમેન ગિલની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબુત બનશે. કે ડેન્ગ્યૂના કારણે શુભમન ગિલે (જીરેહ્વદ્બટ્ઠહ ય્ૈઙ્મઙ્મ) શરૂઆતની ૨ મેચ રમી શક્યો ન હતો. ત્યારે હવે એ જાેવાનું રહેશે કે, શુભમન ગિલ ટીમ સાથે જાેડાવવા અમદાવાદ તો પહોંચી ગયો છે
પરંતુ તે પાકિસ્તાન વિરુદ્ધની હાઈવોલ્ટેજ મેચ રમશે કે નહિ તે હજુ જાણી શકાયું નથી.. શુભમન ગિલ ડેન્ગ્યુના કારણે હજુ સુધી વર્લ્ડકપ ૨૦૨૩ની એક પણ મચે રમી શક્યો નથી. ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચની શરુઆત કરતા પહેલા ગિલ ડેન્ગ્યુનો શિકાર બન્યો હતો. તેના સ્થઆને ઈશાન કિશાનને સ્થાન આપવામાં આવ્યું હતુ. જ્યારે ટીમ અફધાનિસ્તાન વિરુદ્ધ મેચ રમવા ચેન્નાઈ પહોંચી તો શુભમન ગિલ ટીમ સાથે જાેવા મળ્યો ન હતો. તે ચેન્નાઈની હોસ્પિટલમાં હતો. ત્યારે હવે ત્રીજી મેચ માટે બેટ્સમેન અમદાવાદ પહોંચી ગયો છે.
Recent Comments