ટોરોન્ટો BAPS ખાતે મહંત સ્વામી અને દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય ના ડો. ચિન્મય પંડ્યા ની મુલાકાત
ટોરોન્ટો ખાતે સ્વામી નારાયણ baps સંસ્થાન ના મહંત સ્વામી સાથે યુવા માર્ગદર્શક, દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય ના પ્રતિ કુલપતિ ડો. ચિન્મય પંડ્યા જી એ મુલાકાત લીધી.
Recent Comments