દેશ ની શાન સમાન અને ખાંભા નું તથા કોળી સમાજ નું ગૌરવ એવા અમિત ડી. વાઘેલા આજે એસ.એસ.બી.ની કપરી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન ખાંભા પરત ફરતા તેમનું ભવ્ય ..ઢોલ… ડી.જે.ના સથવારે સ્વાગત…તથા સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો…આ તકે અત્રે ની ગણેશ વાડી માં કોળી સમાન ના આગેવાનો તથા જિલ્લાભર માંથી રાજકીય તથા સામાજિક અગ્રણી શ્રી ઓ હાજર રહ્યા હતા…જેમાં અરવિંદભાઈ ચાવડા…હિરેનભાઈ હિરપરા..વિપુલ ભાઈ શેલડીયા…હરેશભાઇ મકવાણા…. આનંદભાઈ ભટ્ટ…બાબુભાઇ ખુમાણ…અંબરીશ ભાઈ જોશી….હમીરભાઈ ભરવાડ…. જગદીશ ભાઈ ગૌસ્વામી…. ધ્રુવભાઈ જોશી….રાઘવ ભાઈ વરિયા….કૌશિકભાઈ માણલકિયા….રામ ભાઈ મોભ….વિનોદભાઈ મારુ….ભાનુભાઈ આંબલિયા…. હિતુભાઈ કોટીલા…રોહિતભાઈ મોભ…ગોપાલભાઈ પરમાર…શક્તિસિંહ રાઠોડ…સતિષભાઈ મકવાણા…. જગદીશ ભાઈ ઠાકોર….વિપુલભાઈ ઉનાવા….વલ્લભભાઇ ઝીંઝુવાડિયા…બાલા ભાઈ બારૈયા….મહેન્દ્રભાઈ હરિયાણી…ભગત ભાઈ ભમર…અરવિંદભાઈ વાઘેલા..( કમાન્ડો ).હેમુદાદા ભટ્ટ…ભાનુભાઈ રાખોલીયા…મનસુખ ભાઈ વાઘેલા…દિલીપભાઈ વાઘેલા..પરેશભાઈ મકવાણા….અતુલ ભાઈ વાઘેલા…મુન્નાભાઈ કામલિયા…ચંદુભાઈ દેવેરા….અસ્વીન કમલપરા…ડો.રશ્મિન ભાઈ સવાણી… સહિત ના અગ્રણી મિત્રો તથા કોળી સમાજ ના વડીલો…માતાઓ અને યુવનો…હાજર રહ્યા હતા અને ફૌજી યુવાન અમિત ને શુભેચ્છા… સ્મૂતીચિન્હ…ગિફ્ટ અર્પણ કરેલ….આ તકે ફૌજી યુવાન ના માતા પિતા નું પણ સન્માન કરવા માં આવેલ હતું…સમગ્ર કાર્યકમ નું સુંદર સંચાલન એડવોકેટ રાજુભાઈ હરિયાણી એ કરેલ હતું…કાર્યકમ ના અંતે..સૌ મિત્રો એ સમુહ ભોજન કરેલ હતું
ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરેલ ફૌજી યુવાનનું સન્માન

Recent Comments