અમરેલી

ઠંડક પ્રસ્તાવતા વરસાદ થી ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત છાસ સેવા ૧૦ જૂન થી સમાપન

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ચાલતા છાસ વિતરણ કેન્દ્ર દ્વારા છાસ સેવા ૧૦ જૂન ૨૦૨૪ ને સોમવારે સમાપન કરાય રહ્યું છે ઠંડક પ્રસ્તાવતા વરસાદ થી છાસ વિતરણ સેવા બંધ રહેશે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સહિત સહયોગી સંસ્થા ઉદારદિલ દાતા નીસ્વાર્થ સેવારત સ્વંયમ સેવકો પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી છીએ જરૂરિયાત મંદ ૫૦૦ જેટલા પરિવારો ના ૨૦૦૦ વ્યક્તિ ઓને ગત ૧૭ એપ્રિલ પ્રારંભયેલ વિના મૂલ્યે છાસ વિતરણ સેવા આજ રોજ તા ૦૯/૦૬/૨૪ ને સોમવાર થી છાસ સેવા બંધ રહેશે તેની લાભાર્થી ઓએ નોંધ લેવા અનુરોધ છે

Related Posts