ઠાંસારોડ મફત પ્લોટ ના રહીશો એ રહેણાંક વિસ્તાર માંથી ઈંડા માસ મટન ની દુકાનો અન્યત્ર ખસેડવા જિલ્લા કલેકટર પાલિકા પોલીસ પ્રાંત ધારાસભ્ય સહિત ને આવેદનપત્ર પાઠવ્યું
દામનગર નગરપાલિકા કચેરી ને ઠાંસારોડ મફત પ્લોટ રહીશો એ આવેદન પત્ર પાઠવી માર્ગ કાંઠે મોડી રાત્રી સુધી ધમધમતા ઈંડા આમલેટ માસ મટન ના સ્ટોલ વસાહત થી બહાર અન્યત્ર ખસેડવા માંગ ઠાંસા રોડ મફત પ્લોટ જવા ના મુખ્ય રસ્તા ઉપર સરકારી માર્ગ કાંઠે આડશો માંડવા કરી વેચાણ થતા ઈંડા માસ મટન ની દુકાનો દૂર કરવી મોડી રાત સુધી અવજજવર અને ગાળા ગાળી રાડારાડી બુમ બરાડા સહિત ગમે ત્યાં અખાદ્ય ઉપદ્રવી અસહ્ય ગંદો કચરો ફ્રેકી દેવાથી શ્વાન હિંસક બની રોડ ઉપર ચાલતા રાહદારી ઓ માટે આફત ઉભી કરી રહ્યા છે ઉપરાંત ભારે દુર્ગધ થી સ્થાનિક રહીશો માં નારાજગી રહેણાંક વિસ્તાર ના આગળ ના ભાગે બિન કાયદેસર ઈંડા માસ મટન ના વેપાર થી સ્થાનિક રહીશો માં ભારે નારાજગી સાથે સ્થાનિક પાલિકા તંત્ર અને પોલીસ સહિત જિલ્લા કલેકટર પ્રાંત કચેરી ધારાસભ્ય સહિત ને આ પ્રવૃત્તિ અન્યત્ર ખસેડવા માંગ કરતું આવેદન પત્ર સ્થાનિક રહીશો દ્વારા પાઠવ્યું હતું સ્થાનિક રહીશો માટે જાહેર શાંતિ સુલહ ભંગ કરતા રહેણાંક વિસ્તાર માં ધમધમતા ઈંડા માસ મટન ના સ્ટોલ માંડવા અન્યત્ર જગ્યા એ ખસેડવા ની માંગ કરતું આવેદનપત્ર ખૂબ મોટી સંખ્યા સ્થાનિકો એ હાજર રહી સ્થાનિક તંત્ર ને પાઠવ્યું હતુ
Recent Comments