દામનગર ના ઠાંસા ગામે પ્રાથમિક શાળા ખાતે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન ડેર ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ એવમ વૃક્ષારોપણ નિપુણ ભારત ના સ્લોગન સાથે બાળકો વિના સંકોચ વિદ્યાભ્યાસ કરે તેવા ઉત્સાહ પ્રેરક વાતાવરણ નિર્માણ કરનાર કેળવણી રત્ન શિક્ષકો ની સરાહના સાથે સરકારી શાળા તરફ વાલી ઓ અને વિદ્યાર્થી ઓનો પ્રવાહ ઉત્તમ કેળવણી નો સંકેત ચેરમેન ડેર આ તકે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પરમાર તાલુકા પંચાયત સદસ્ય નવાપરા ઠાંસા સરપંચ શાળા આચાર્ય શિક્ષક શ્રો ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સ્થાનિક ગ્રામ પંચાયત સદસ્ય આંગણવાડી વર્કર હેલ્પર બહેનો વાલી ઓ અને વિદ્યાર્થી ઓની ઉપસ્થિતિ માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે વૃક્ષારોપણ સાથે વૃક્ષદેવો ભવ નો સદેશ પકૃતિ પર્યાવરણ ના સદેશ સાથે શાળા પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી સાથે બાળકો ને ભેટ સોગાદ થી સત્કાર કરતા અગ્રણી ઓ
ઠાંસા અમરેલી જિ.પ.આરોગ્ય સમિતિ ચેરમેન ડેર ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ

Recent Comments