અમરેલી

ઠાડચ સ્થિત જીવન  જયોત વિદ્યામંદિરમાં સાડી દિવસની થયેલ વિશેષ ઉજવણી

જીવન જ્યોત વિદ્યામંદિર ઠાડચમા અભ્યાસ કરતા બહેનો અને શાળાના શિક્ષિકા બહેનો દ્વારા સાડી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. તેમાં શાળાના શિક્ષિકા બહેનો દ્વારા શાળામાં અભ્યાસ કરતી બહેનોને ભારતીય પરંપરામાં સાડી નું શું મહત્વ છે તેના વિશે જાણકારી આપવામાં આવી હતી અને આ પરંપરા ને કેમ જાળવી રાખવી તેના વિશેની માહિતી આપવામાં આવી હતી.

Related Posts