fbpx
અમરેલી

ઠેબી સિંચાઈ યોજનાના નિર્ધારીત સપાટી જાળવવા માટે જળાશયનો ૧ દરવાજો ૦.૩૦ મીટર ખોલવામાં આવ્યો

તા.૧૨/૦૯/૨૦૨૨ના રોજ રાત્રે ૦૧:૦૦ કલાકે જિલ્લાના અમરેલી તાલુકાના અમરેલી ગામ પાસે ઠેબી નદી પર આવેલ ઠેબી સિંચાઈ યોજનાના નિર્ધારીત સપાટી જાળવવા માટે આ જળાશયનો ૧ દરવાજો ૦.૩૦ મીટર ખોલવામાં આવ્યો હતો. જેથી ઠેબી જળાશની નીચાણ વાળા વિસ્તારના ગામો અમરેલી, ચાંપાથળ, પ્રતાપપરા અને ફતેપુર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવે છે.

Follow Me:

Related Posts