અમરેલી

ઠેબી સિચાઈ યોજનાની બોડરથી ૨૦૦ મીટરના વિસ્તારમા આવેલજમીનમા રેસક અને ભેજ લાગતા થતા નુકશાન અન્વયે ખેડુતોએ સાસદ નારણભાઈ કાછડીયાને આવેદન પત્ર આપવામા આવ્યુ

સાસદ નારણભાઈ કાછડીયાએ રાજય સરકારમા તાત્કાલીક રજુઆત કરવામા આવશે તેવી ખાત્રી આપી અમરેલી શહેર અને તાલુકાના ગામોમા રહેતા અને ઠેબી સિચાઈ યોજના નજીક જમીન ધરાવતા ખેડુતોએ ડેમની બોડરથી ૨૦૦ મીટરના વિસ્તારમા રેસક અને ભેજ લાગવાથી થતા નુકશાન બાબતે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ આવેદન પત્ર આપી યોગ્ય કરવા રજુઆત કરેલ હતી.

ખેડુતો દ્વારા કરવામા આવેલ રજુઆત મુજબ અમરેલી શહેર અને તાલુકાના સાગાડેરી, નાના આકડીયા, પ્રતાપપરા અને બક્ષીપુર ગામના અદાજીત ૨૪ જેટલા ખેડુત ખાતેદારો બક્ષીપુર અને પ્રતાપપરા ગામ વિસ્તારમા જમીન ધારણ કરે છે. આ જમીન ઠેબી સિચાઈ યોજના હેઠળ બનેલ ડેમની ખુબ જ નજીક આવેલ હોવાથી ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા વષ-૨૦૨૦ મા અદાજીત ૨૦૦ મીટર જેટલા વિસ્તારની જમીનમા ૨સક તેમજ ભેજ આવવાથી આ ખેડુતો પાક લઈ શકયા નથી તેમજ ભવિષ્યમા પણ આ સ્થિતી સજાય શકે તેમ છે. તેથી ડુબમા જતી તેમજ રેસક ભેજ આવતા જમીનનુ સપાદન કરી ખેડુતોને વળતર મળી રહે તે માટે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને રૂબરૂ મળી લેખીત આવેદનપત્ર આપવામા આવેલ હતુ. આ તકે ખેડુત ખાતેદારો શ્રી નાથાભાઈ દેવજીભાઈ કમાણી, શ્રી કિશોરભાઈ ધીરૂભાઈ કમાણી, શ્રી મુક્તભાઈ ગઢીયા, શ્રી બાબુભાઈ મનજીભાઈ ખોયાણી, શ્રી મુકેશભાઈ બાબુભાઈ કમાણી, શ્રી અશોકભાઈ કનુભાઈ કમાણી, શ્રી મયુરભાઈ ઘનશ્યામભાઈ કમાણી, શ્રી અરવિદભાઈ રામજીભાઈ કમાણી, શ્રી લાલજીભાઈ ડાયાભાઈ કમાણી, શ્રી જતીનભાઈ સુરેશભાઈ સાવલીયા, શ્રી પ્રવિણભાઈ મનજીભાઈ ચોવટીયા, શ્રી કેતનભાઈ બાબુભાઈ કાથરોટીયા, શ્રી ભુપતભાઈ ધીરૂભાઈ સાવલીયા, શ્રી દિનેશભાઈ ધીરૂભાઈ સાવલીયા, શ્રી વિજયભાઈ દિનેશભાઈ કથીરીયા, શ્રી માયાભાઈ જેરામભાઈ કથીરીયા, શ્રી કૌશિકભાઈ દિનેશભાઈ કથીરીયા, શ્રી ભાવનાબેન નનુભાઈ ગોહિલ, શ્રી નનુભાઈ બિજલભાઈ ગોહિલ, શ્રી ધીરૂભાઈ મનજીભાઈ ખોયાણી અને શ્રી યોગેશભાઈ કરશનભાઈ કમાણી ઉપસ્થિત રહયા હતા.

ખેડુતોની રજુઆત અન્વયે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તાત્કાલીક જળસિચન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી સાથે ટેલીફોનીક પરામશ કરી આ સમગ્ર પ્રકરણ અંગે તાગ મેળવ્યો હતો અને ખેડુતોને થતા નુકશાન અન્વયે ઠેબી સિચાઈ ડેમ નજીક આવેલ જમીનનુ સપાદન કરવા અને ખેડુતોને યોગ્ય વળતર મળી રહે તે માટે રાજય સરકારમા રજુઆત કરવામા આવશે તવી સાસદશ્રીએ ખાત્રી આપેલ હોવાનુ ખેડુતોની અખબારી યાદીમા જણાવેલ છે.

Follow Me:

Related Posts