ગુજરાત

ડાંગ જિલ્લા ના વાસુર્ણ દંડકારણ્ય તેજસ્વિની સંસ્કાર ધામ ખાતે ત્રિવેણી આધ્યાત્મિક ધર્મોત્સવ સંપન્ન. વનબંધુ માટે અયોધ્યા રામજન્મ ભૂમિ જેવું જ રામ મંદિર નિર્માણ થશે.

ડાંગ જિલ્લા ના વાસુર્ણ ખાતે ભગવાન શ્રી રામ ના ૧૪ વર્ષ વનવાસ નું દંડકારણ્ય ભીલ માતા શબરીબાઈ ના બોર આરોગ્યા એ સ્થળ એટલે તેજસ્વિની સંસ્કૃતિ ધામ પૂજ્ય બ્રહ્નવાદીની હેતલ દીદી ના સાનિધ્ય માં રામ ભક્તો દ્વારા નિર્માણ કરાયેલ પ્રભુ નું ધર શ્રી રામ મંદિર નિર્માણ અયોધ્યા ની આબેહૂબ અલ્પા કૃતિ નું ભવ્ય રામમંદિર નિર્માણ કાર્ય શરૂ જ્યાં વનબંધુ ઓ ઈંટ લગાડવા ન જઈ શકે તેવા  રાષ્ટ્ર પ્રેમી ધર્માંનુરાગી ઓ માટે અયોધ્યા રામ મંદિર ના દર્શન ઘેર બેઠા કરી શકે તે માટે પ્રભુ શ્રી રામ જન્મ ભૂમિ જેવું જ ભવ્ય રામ મંદિર નિર્માણ થશે દંડકારણ્ય વન ડાંગ ના વાસુર્ણ ગામે તેજસ્વી સંસ્કૃતિ ધામ ભીલ માતા શબરી ધામ ડાંગ જિલ્લા માં કુદરતી પ્રકૃતિ ના અપાર સૌંદર્ય થી ભરપૂર પર્વત ટોચ ઉપર ભવ્ય રામ મંદિર નિર્માણ કાર્ય અંતર્ગત “ત્રિવેણી આઘ્યાત્મિત” ધર્મોત્સવ યોજાયોતા ૯/૩/૨૧ થી ૧૧/૩/૨૧ દરમ્યાન ભવ્ય ધર્મોત્સવ માં આત્મમંથન શિવ યોગ સાધના દિશા શુદ્ધિ યજ્ઞ રામ યાગ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા શિવ યાગ પાર્થિવ શિવલીંગ કીર્તન ભક્તિ ચક્ર જાગૃતિ સાધના પાર્થિવ લિંગ વિસર્જન જેવા ધર્મ કાર્ય ભવ્ય રીતે ઉજવાયા 

આ ત્રિવેણી આધ્યાત્મિક મહોત્સવ માં જંગમી તીર્થંકર સમાં સંતો દુબઈ વેદાંચાર્ય શ્રી પૂજ્ય કેતન શાસ્ત્રીજી. પૂજ્ય પી પી સ્વામીજી ડાંગ પ્રયોશા પ્રતિષ્ઠાન. પૂજ્ય શિવજી મહારાજ ભીડ ભંજન મહાદેવ . પૂજ્ય દેવી બાપુ રણુજા ધામ .શ્રી સત્યવાનદાસ અખિલભારતીય પ્રશિક્ષણ કેન્દ્ર.  સાધ્વી યશોદા દીદી વેદહી આશ્રમ શિવારી માળ . પૂજ્ય બટુક બાપુ (usa). સીતારામ દાસ સુરત . યોગી શિવમ દાસ નાસિક .જીવાબાપા માળકરી સંપ્રદાય . શ્રી એવાજ બાબા શિવમંદિર બરમ્યાવાડ . મૂળજી મહારાજ પ્રમુખ સંભાગ . કોઠારી સ્વામી.  સ્વામી દિવ્યસ્વરૂપદાસજી. સ્વામી હરિનંદદાસજી. શાસ્ત્રી અલ્પેશ જોશી. તરુણ દવે. મનીષ જાની .જતીન દવે. પરેશ દવે. રામચંદર મહારાજ. દિલીપ બાબા સાપુતારા. દેશ દેશાવર ના વરિષ્ઠ સંતો વિદ્વાન ભાગવતાચાર્યો ષડદર્શનાચાર્યો સહિત રાજસ્વી અગ્રણી ધારાસભ્ય વિજય પટેલ. અશોકભાઈ ધોરાજીયા ડાંગ પ્રભારી. 

ડાંગ એક્સપ્રેસ પોલીસ ડી વાય એસ પી સરિતા ગાયકવાડ.મંગળ ગામીત માજી ધારાસભ્ય.દશરથ પવાર જિલ્લા ભાજપ પ્રમુખ. કિશોર ગાવીત સાકાર પાતાળ. હરિરામ સાવંત આહવા. પાંડું ચૌધરી સાપુતારા. જયસુખ પટેલ પ્રમુખ નિરાધાર સેવ આશ્રમ. એડવોકેટ કિશિરભાઈ સોજીત્રા. ઉદારદિલ દાતા ટી ડી પટેલ સાહેબ અર્વાચીન.ભામાશ રાજકોટ .સુધાબા. વિઠલભાઈ બાંભરોલીયા રચનાત્મક સર્જક. દિનેશ દેલવાડિયા ઉપલેટા. પરશોતમદાસ સુરત ઉદ્યોગ રત્ન . હરીશ નાયક સમાજ સેવી .નટુભાઈ જસાણી ઉદ્યોગ રત્ન .હેમંતભાઈ પટેલ. અતુલભાઈ મહેતા .મૃગેશભાઈ પવાર. પીયૂસભાઈ ધાનાણી આર્ય વિચાર પાઠશાળા. ધનસુખભાઈ પટેલ .સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના સૂત્રધાર શ્રી ઉદારદિલ દાતા શ્રી ઉદ્યોગ રત્નો અનેકો એન આઈ આર ની ઉપસ્થિતિ માં રંગારંગ ત્રિવેણી આધ્યાત્મિક ધર્મોત્સવ સંપન્ન થયો હતો નિમિષા નાયક રાજા ઘનરાજસિંહ ના સંકલન થી સમસ્ત તેજસ્વિની સંસ્કૃતિ પરિવાર નું બેનમૂન આયોજન ભવ્ય રીતે સંપન્ન થયું હતું 

Related Posts