fbpx
ગુજરાત

ડાંગ પ્રકૃતિના ખોળે શ્રાવણમાસના પ્રથમ સોમવારે તેજસ્વિની સંસ્કૃતિ ધામ આશ્રમ વાસુર્ણા ગામ (ડાંગ) સવા લાખ રુદ્રાક્ષના શિવલીગ દંડકેશ્વર મહાદેવના દર્શન આરતી કરતા ભાવિકો

ડાંગ પ્રકૃતિ ના ખોળે શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે તેજસ્વિની સંસ્કૃતિ ધામ આશ્રમવાસુર્ણા ગામ  (ડાંગ)  સવા લાખ રુદ્રાક્ષ ના શિવલીગ દર્શન આરતી  કરતા ભાવિકો સુપ્રસિદ્ધ સુરસાધક ગીતાબેન રબારી આર્ય આર્યવિચાર પાઠ શાળા ના પીયૂસભાઈ ધાનાણી સહિત અનેકો શિવ અનુષ્ઠકો ની ઉપસ્થિતિ માં પ પુ બ્રહ્મવાદીની શ્રી હેતલ દીદી  તેમજ પ પૂ કેતનભાઈ શાસ્ત્રી દ્વારા આયોજીત ૧,૨૫.૦૦૦(સવાલાખ) રુદ્રાક્ષ ના ભવ્ય શિવ લિંગ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે તારીખ ૯/૮/૨૦૨૧ ને સોમવાર (આજે ) સુરસાધક ગીતાબેન રબારી ના દ્વારા શિવઅનુષ્ઠાન રાત્રી શિવ આરાધન ડાયરા નું  આયોજન કરવા માં આવ્યું શ્રાવણ માસ  દરમ્યાન આવતા દરેક પર્વો ની ધર્મોઉલ્લાસ સાથે ઉજવણી કરવા પ્રકૃતિ ના સાનિધ્ય માં ડાંગ આશ્રમ નું આયોજન 
ડાંગ બ્રહ્મવાદીની હેતલદીદી   પ. પૂ . કેતનભાઈ શાસ્ત્રી સહિત અસંખ્ય ભાવિકો એ તેજસ્વિનીસંસ્કૃતિધામ  (વાસુર્ણા) સવા લાખ રુદ્રાક્ષ ના શિવાલય ની આરતી પૂજન કર્યું હતું

Follow Me:

Related Posts