અમરેલી

ડાયનેમિક ગૃપ-અમરેલી દ્વારા વિનિયન, વાણિજય, વિજ્ઞાન શાખાના વિદ્યાર્થીઓને સેમેસ્ટસર-પ માં પ્રવેશ આપવા ધારદાર રજુઆત

સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી-રાજકોટ દ્વારા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોને પરિપત્રના માઘ્યકમથી સુચના આપવામાં આવી છે કે, વિનિયન, વાણિજય,  વિજ્ઞાન, બિઝનેસ મેનેજમેન્ટસ, ગ્રામવિદ્યા, ગૃહવિજ્ઞાન તથા પરફોર્મિંગ આર્ટસની વિદ્યા શાખાઓમાં સેમેસ્ટીર-પ માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને સેમેસ્ટ્ર-૧ થી  ૪ માં એટીકેટી હોય તો સેમ-પ માં પ્રવેશ આપવો નહીં. યુનિવર્સિટી દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ જો શૈક્ષણિક વર્ષ ર૦ર૧-રર થી જ ઓર્ડિનન્સ  નંબર-ર  તથા ર૬ નો અમલ થશે તો અમરેલી જિલ્લાવના ૧ર૦૦ (એક હજાર બસ્સોટ) સહિત જામનગર, સુરેન્દ્રનનગર તથા રાજકોટ જિલ્લાનના કુલ મળી આશરે ૭૦૦૦  થી  ૮૦૦૦ ( સાત થી આઠ હજાર ) વિદ્યાર્થીઓની કારકિર્દી રોળાઈ જશે. ત્યાસરે અમરેલીના ડાયનેમિક ગૃપ દ્વારા સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીના કુલપતિ માન.ડો.  નિતિનભાઈ પેથાણીને ચાલુ સાલે યુનિવર્સિટી દ્વારા કરાયેલ પરિપત્ર રદૃ કરીને સૌરાષ્ટ્ર્ના સાત હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓની કારકિર્દીની ગંભીરતા  ઘ્યા.ને લઈને બી.એ., બી.કોમ., બી.સી.એ., બી.એસ.સી., બી.બી.એ., ગ્રામવિદ્યા, ગૃહવિજ્ઞાન તથા પરફોર્મિંગ આર્ટસમાં એટીકેટી ધરાવતાં વિદ્યાર્થીઓને સેમ-પ માં પ્રવેશ આપવા મંજુરી આપવા ધારદાર રજુઆત કરવામાં આવી છે.  ચાલુ શૈક્ષણિક વર્ષ ર૦ર૧-રર માં યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિ લ તથા સિન્ડિજકેટ સભામાં થયેલ ઠરાવ નં.પ૦  તથા ઠરાવ નંબર ૧૬ (પ૦) રદૃ  કરીને ઓડિનન્સટ નંબર-ર તથા ઓડિનન્સી નંબર-ર૬ ની અમલવારી ચાલુ વર્ષે મોકુફ રાખવી જોઈએ, ભારતના બંધારણના કાયદાઓમાં પણ ૧૯પ૦ થી  ર૦ર૦ દરમિયાન વખતો-વખત સુધારાઓ થયા છે તો યુનિવર્સિટીનાં ઓડિનન્સકમાં સંજોગોને આધિન સુધારો કેમ ન થાય ? તેવો વેધક સવાલ કરીને ઓર્ડિનન્સથ   -ર તથા ર૬ હાલ પુરતો રદૃ કરીને સૌરાષ્ટ્ર ના વિદ્યાર્થીઓ તથા હજારો મઘ્ય મવર્ગના વાલીઓએ પોતાના સંતાનો માટે કારકિર્દીલક્ષી સેવેલા સપનાઓ પુરા  કરવા એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને પણ સેમેસ્ટાર-પ માં પ્રવેશ આપવા મંજુરી આપવી જોઈએ.

Related Posts