ડાયનેમિક ગૃપ દ્વારા કુલપતિ ડો.નિતિન પેથાણીનું શિક્ષણના કોરોના જોરિયર્સ તરીકે સન્માયન
કોરોના મહામારીમાં પણ વિદ્યાર્થીઓની કારકિર્દી કેન્દ્ર માં રાખી ઐતિહાસિક નિર્ણયો લઈને વહીવટીય કુશળતા તથા પ્રામાણિકતાના માઘ્યવમથી સૌરાષ્ટ્રથ યુનિવર્સીટીના દરેક વિદ્યાર્થીને વેકિસનેશન અભિયાનનો બ્રાન્ડર-એમ્બ્રેનસેંડર બનાવ્યાપ તે બદલ અમો સન્માાન કરીએ છીએ-હરેશ બાવીશી, ડાયનેમિક ગૃપ
સૌરાષ્ટ્રટ યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતિનભાઈ પેથાણીએ કુલપતિશ્રી તરીકેનો પદભાર સંભાળ્યાબના આરંભથી જ સૌરાષ્ટ્રન યુનિવર્સિટી-રાજકોટને પોતાની પ્રામાણીકતા,પારદર્શકતા તથા પરિશ્રમથી એક નવા જ આયામ પર લઈ આવ્યાુ છે ત્યાોરે કોરોના મહામારીના સમય દરમિયાન કોરોનાની મહામારી,વિદ્યાર્થીઓ,કર્મચારીઓની તંદુરસ્તીમ તથા હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી એમ ત્રણે બાબતોનું સંતુલન જાળવીને કુલપતિ ડો.નિતિન પેથાણીએ વિદ્યાર્થીઓના વિશાળહિતમાં કેટલાક ઐતિહાસિક નિર્ણય લઈને સમગ્ર ગુજરાતની તમામ યુનિવર્સિટીઓને પ્રેરણા પુરી પાડી છે તદઉપરાંત સૌરાષ્ટ્રક યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના હજારો વિદ્યાર્થી ભાઈ-બહેનોના આરોગ્યગની સતત-ચિંતા કરીને સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રા યુનિવર્સિટી એ વેકિસનેશન અભિયાનને સફળ બનાવવા દરેક કોલેજોને વિદ્યાર્થીઓ સો-ટકા વેકિસનેટેડ બને તે માટે દરેક વિદ્યાર્થીને વેકિસનેશન અભિયાનનો બ્રાન્ડા એમ્બે સેંડેર બનાવ્યોે આમ સૌરાષ્ટ્રી યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતિન પેથાણી સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતના ખરા-અર્થમા કોરોના-વોરિયર્સ બન્યાટ છે તે બદલ અમરેલીની યુવા-પ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્થાુ ડાયનેમિક ગૃપ અમરેલીના પ્રમુખ હરેશ બાવીશી દ્વારા રાજકોટ ખાતે સન્મામન કરવામાં આવ્યુંન હતું.
Recent Comments