અમરેલી

ડાયમંડ એસોસિએશન ના તમામ હોદેદારો અને પ્રમુખશ્રી કરશનભાઈ ડોબરીયાને પ્રાંત કચેરી સાવરકુંડલા દ્વારા આગામી ઈલેકશન ને ધ્યાનમાં રાખી જરૂરી માહિતી આપવામાં આવી

આજરોજ ડાયમંડ એસોસિએશન ના તમામ હોદેદારો અને પ્રમુખશ્રી કરશનભાઈ ડોબરીયાને પ્રાંત કચેરી સાવરકુંડલા દ્વારા આગામી ઈલેકશન ને ધ્યાનમાં રાખી જરૂરી માહિતી આપવામાં આવી….
પ્રાંત કચેરી સાવરકુંડલાના મેડમશ્રીએ ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીને દરેક રત્નકલાકારોને ચુંટણીલક્ષી માહિતી આપવા અંગે અને સુધારા બાબતે જાણકારી આપી

Related Posts