fbpx
અમરેલી

ડેપ્યુટી ઓફ પોલીસ ચિરાગ દેસાઈ ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો

દામનગર પોલીસ સ્ટેશન ખાતે ડેપ્યુટી ઓફ પોલીસ ચિરાગ દેસાઈ ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો આ તકે  ડી પી આઈ એ સી પટેલ પી એસ આઈ બી પી પરમાર સહિત સ્થાનિક પોલીસ ની ઉપસ્થિતિ માં યોજાયેલ લોક દરબાર માં અસંખ્ય ગ્રામ્ય સરપંચ સ્થાનિક અગ્રણી ની વિશાળ ઉપસ્થિતિ માં યોજાયેલ લોક દરબાર માં ડેપ્યુટી ઓફ પોલીસ દેસાઈ નો લોકો સાથે સીધો સંવાદ કાયદો વ્યવસ્થા ની સમીક્ષા કરાય આગામી રામ જન્મોત્સવ અને રમજાન ઈદ સહિત ધાર્મિક તહેવારો ઉત્સવો ના આયોજન અંગે સ્થાનિક અગ્રણી ઓ સાથે પરામર્શ કરાયો હતો દામનગર શહેર માં કોમી એકતા ભાઇચારો જળવાઈ રહે એકમેક ના પૂરક બની સામાજિક સંવાદિતા થી પર્વો ની ઉજવણી કરાય તેમજ આગામી ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી અંગે સર્વ ને અવગત કર્યા હતા

સ્થાનિક પોલીસ ને માઇકો પ્લાનિંગ થી અવગત કરતા અગ્રણી ઓ પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સતિષગિરી ગોસાઈ પ્રિતેશભાઈ નારોલા તુષારભાઈ પાઠક બાદલભાઈ ભટ્ટ હિતમભાઈ ઈસામલિયા મનસુખભાઈ નારોલા નંદીશાળા જ્યંતીભાઈ નારોલા માધવ સ્ટીલ પાલિકા સદસ્ય હિંમતભાઈ આલગિયા અમરશીભાઈ નારોલા કિશોરભાઈ ભટ્ટ રમજાનભાઈ ચુડાસમાં પાલિકા સદસ્ય યાસીન ચુડાસમાં ફિરોજભાઈ મહેતર મહેબૂબભાઈ ચૌહાણ રામજીભાઈ માંડકણા હારૂનભાઈ ફ્રુટવાળા મહેશભાઈ પંડયા હુરેનભાઈ ડેરૈયા સુરેશભાઈ ચૌહાણ જીતુભાઇ બલર ઘનશ્યામભાઈ પરમાર સુરેશભાઈ મકવાણા ચિરાગભાઈ સોલંકી જીતુભાઇ નારોલા પાલિકા સદસ્ય પરેશભાઈ સોની ધર્મેન્દ્ર ધાગધરીયા સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં લોક દરબાર યોજાયો હતો 

Follow Me:

Related Posts