ડો. ભીમરાવ આંબેડકરજીની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ મેમોરિયલ ઓલ કરમસદ ખાતે સાવરકુંડલાના લોકસાહિત્યકાર રણધીરભાઈ વિછીયાનું સંન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા કલેકટર શ્રી ગઢવી સાહેબ તેમજ સામાજિક સંગઠનોના હોદેદારો રાજકીય આગેવાનો, કલાકારો અને મોટી સંખ્યામાં કલાપ્રેમી લોકો જોડાયા હતા
ડો. આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે કરમસદ ખાતે સાવરકુંડલાના લોકસાહિત્યકાર રણધીરભાઈ વિછીયાનું સંન્માન કરવામાં આવ્યું

Recent Comments