અમરેલી

ડો. કાનાબારને શુભેચ્‍છા પાઠવતા પ્રભારી મંત્રી અને સાસંદ

અમરેલી જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને ભાવનગર જિલ્‍લા ભાજપ પ્રભારી ડો. કાનાબારને ભભહિન્‍દુસ્‍તાન ઓર્ગેનિક કેમિકલભભમાં ડાયરેકટર તરીકે નિમણૂંક થતાં જિલ્‍લાનાં પ્રભારી મંત્રી આર.સી. મકવાણા, સાંસદ કાછડીયા અને ભાજપા પ્રમુખ મુકેશભાઈ લંગાલીયાએ ડો. કાનાબારને તેમના નિવાસ સ્‍થાને રૂબરૂ જઈ શુભેચ્‍છા પાઠવી હતી.

Related Posts