નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળનું વિસ્તરરણ કરતા આઝાદીના આટલા દાયકાઓ બાદ સૌરાષ્ટ્રેના મુળ કાઠીયાવાડની મુળ ભૂમિ સાથે ખરા-અર્થમાં જોડાયેલ પાટીદાર સમાજના લેઉવા તથા કડવા પાટીદાર સમાજના બે દિગ્ગીજ નેતાઓ માન.શ્રી પરશોતમભાઈ રૂપાલા તથા માન.શ્રી મનસુખભાઈ માંડવીયાને કેન્દ્રીજય કેબીનેટમાં કેબીનેટ મંત્રીશ્રી તરીકે સ્થા ન પ્રાપ્તૌ કરતા બન્નેા નેતાઓએ ખરા-અર્થમાં પાણીદાર પાટીદાર નેતૃત્વર સાબિત કર્યું છે ત્યાુરે આ અતિ મહત્વકના પદને ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ આવકારી છે.
આ તકે શ્રી હરેશ બાવીશીએ જણાવ્યું છે કે ગુજરાત રાજયના સબળ નેતૃત્વછ તરીકે પંકાયેલા શ્રી રૂપાલા સાહેબ તથા શ્રી માંડવીયા સાહેબને કેન્દ્ર માં કેબીનેટ કક્ષામાં સ્થાેન પ્રાપ્તય કરીને માત્ર પાટીદાર સમાજનું જ નહી પરંતુ સમગ્ર કાઠીયાવાડ, ગોહીલવાડ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના પ્રથમ મુખ્યથમંત્રીશ્રી ડો.જીવરાજ મહેતાના નાના એવા અમરેલી જિલ્લાાને કેન્દ્રડ સરકારમાં કેબીનેટનો દરજજો આપીને દીર્ધદ્રષ્ટાક અને ભારતના સ્વરપ્નુદ્રષ્ટા્ શ્રી માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રલભાઈ મોદી સાહેબે ખરા અર્થમાં ગુજરાતના પ્રથમ મુખ્યદમંત્રીશ્રી તથા અમરેલીના પનોતા સપૂત સ્વી.ડો.જીવરાજ મહેતાને ખરા અર્થમાં શ્રઘ્ધાં જલી આપી છે.
Recent Comments