ડો જી જે ગજેરા ની અધ્યક્ષતા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી બોટાદ ભાવનગર વિભાગ કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ નો પ્રારંભ

ભાવનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અમરેલી બોટાદ ભાવનગર વિભાગ કાર્યકર્તા અભ્યાસ વર્ગ નો ડો જી જે ગજેરા ની અધ્યક્ષતા માં પ્રારંભ ૦૬/૦૪/૨૪ શનિવારે ભાવનગર રામવાડી મા પ્રારંભ કરવામાં આવ્યો છે આ વગૅ મા રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માં ડો જી જે ગજેરા સાહેબ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર સૌરાષ્ટ્ર રાષ્ટ્રીય છાત્રપરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા ભાવનગર વિભાગ મહામંત્રી દિલીપભાઈ બામટા વિભાગ સંગઠન મંત્રી માં ભુપતભાઇ બારેયા રાષ્ટ્રીય બજરંગદળ વિભાગ અધ્યક્ષ બાલાભાઈ ધાધલા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments