ગુજરાતના સાહસિક યુવાનોની ટીમ હિમાચલ પ્રદેશમાં આવેલ માઉન્ટ સા૨પાસ ટ્રેક કે જેની ઉંચાઈ ૧૩૮૫૦ ફુટની છે. જે દુર્ગમ ચડાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો ક૨ી ગુજરાતનાં યુવાનોની ટીમે તા.૦૯.૦૫.૨૦૨૪ ના રોજ સફળતાપૂર્વક આરોહણ કરેલ હતું જેમાં ઢસાના અગ્રણી શ્રી બી.એલ. રાજપરા નાં પૌત્ર મંત્રકુમાર ભાવેશભાઈ રાજપરા એ તિરંગો લહેરાવેલ હતો. આ સાહસિક યુવાનોની ટીમમાં માનકુમા૨ મહેશભાઈ ગુજરાતી એ પણ સફળ રીતે આરોહણ કરેલ છે.આ ઉપ૨ાંત સુરત થી કર્નાક ગાબાણી, તીર્થ કસવાલા અને દેવમ્ કસવાલા પણ જોડાયા હતા.
ઢસાના મંત્રકુમા૨ ૨ાજપ૨ાએ ૧૩૮૫૦ ફુટની ઉંચાઈએ તિરંગો લહેરાવ્યો.

Recent Comments