અમરેલી

તંત્ર દ્વારા હેલ્પલાઈન કાર્યરત

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે, જેને ધ્યાને લેતા યુક્રેનમાં અભ્યાસ અર્થે અન્ય કામગીરી સબબ ગયેલ અમરેલી જિલ્લાના વ્યક્તિઓ પરત આવવા માંગતા હોઇ અથવા તેઓ અન્ય પરિસ્થિતિમાં ફસાયેલા હોઇ તો તેવા વ્યક્તિઓએ સંપર્ક કરવા માટે તંત્ર દ્વારા હેલ્પલાઈન કાર્યરત કરાઈ

Related Posts