તપોમૂર્તિ ઘનશ્યામગિરી બાપુ ના કઠોર તપ સમાપન પ્રસંગે શ્રીમદ્ર ભાગવત કથા ની પૂર્ણાંહુતી સેવક સમુદાય દ્વારા રક્તદાન કેમ્પ યોજી પૂજ્ય બાપુની રક્તતુલા સાથે કઠોર સાધના સમાપન
દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં શ્રીમદ્ર ભાગવત કથા માં તપોમૂર્તિ ઘનશ્યામગિરી બાપુ ની રક્ત તુલા કરતા સેવક સમુદાય માં અનેરો ઉત્સાહ કઠોર તપ સમાપન પ્રસંગે શ્રીમદ્ર ભાગવત કથા ના ૭ માં દિવસે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે રક્તદાન કેમ્પ યોજી તપોમૂર્તિ ખડેશ્વરી ની રક્તતુલા સાથે કઠોર સાધના સમાપન કરતા ભાવિકો માં હર્ષ ઉલ્લાસ વિદ્વાન ભગવતાચાર્ય શાસ્ત્રી મહેશભાઈ જોશી ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા ની ભવ્ય પોથીયાત્રા સાથે પૂર્ણાંહુતીહઠયોગી તપ સમાપન પ્રસંગે યોજાય મહારક્તદાન કેમ્પ માં વિશાળ સંખ્યા માં મહિલા રક્તદાન ની લાઈનો લાગાવી ૪૦૦ યુનિટ રક્તદાત ભાવિકો એ ઉત્સાહ ભેર કર્યું રક્તદાન હજારો ભાવિકો વચ્ચે યોજાયેલ મહારક્તદાન માં એકત્રિત થયેલ રક્ત થી તપોમૂર્તિ ની રક્તતુલા અને સાકર તુલા પુષ્પવૃષ્ટિ સાથે કઠોર સાધના સમાપન સાથે શ્રીમદ્ર ભાગવત કથા ની પૂર્ણાંહુતી કરાય સાત દિવસીય ભવ્ય ધર્મોત્સવ ધર્મ ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો
Recent Comments