અમરેલી

તરવડા ગુરુકુળના ૭૫ વર્ષીય સ્વામી શ્રી ઘનશ્યામજીવનદાસજીએ વેક્સીન લીધી

આજે અમરેલી જિલ્લાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તરવડા ખાતેના ૭૫ વર્ષીય પરમ પૂજ્ય તપસ્વી વયોવૃદ્ધ સ્વામીશ્રી ઘનશ્યામજીવનદાસજી સ્વામીએ કોરોના પ્રતિરોધક વેક્સીન લીધી હતી. આ સાથે સ્વામીજીએ તમામ હરિભક્તોને તેમજ અનુયાયીઓ સહિત જાહેર જનતાને પોતાનો જ્યારે પણ વારો આવે ત્યારે વેક્સીન લેવા અપીલ કરી હતી

Related Posts