તરવડા–બાબાપુર ડામર રોડ નવો બનાવવાની માંગ કરતા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

તરવાડાથી બાબાપુર ડામર રોડ આશરે ૩.૦૦ કિ.મી. જેવો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી તે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , તથા ખરાબ રોડના કારણે વાહન ચાલકોને વાહનોનું મેઈન્ટેનન્સ વધુ આવે છે , અને અવાર – નવાર અસ્માતો સર્જાતા હોય તો સત્વરે તરવડા – બાબાપુર ડામર રોડ નવો બનાવવા માટે અપીલ કરતાં અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી.
Recent Comments