પૂજ્ય મોરારીબાપુએ નાથદ્વારામાં ગવાયેલી રામકથા “માનસ તત:- કીમ”ના છેલ્લા દિવસે એટલે કે આજે રવિવારે સવિનય જાહેર કર્યું કે તલગાજરડામાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી બંધ કરેલ છે હું ફક્ત ગુરુ ભગવાનની પાદુકાની પૂજન અર્ચન કરતો હોઉં છું. ત્યાર બાદ રાબેતા મુજબ ચિત્રકુટધામ તલગાજરડા ખાતે સામાન્ય રીતે ઉપસ્થિત રહેતો હોઉ છું. ચાલું વર્ષે કોરોના ના કારણે તેનો સૌએ સખ્તાઈ થી અમલ કરવો રહ્યો.સૌને વિનયથી જણાવવાનું કે કોરોના નિયમોને જાળવી આપણે સ્વસ્થ રહીએ સૌને રાખીએ. હવે પછીની કથામાં પણ કડક કોરોના નિયમોનું ગંભીરતા પાલન કરવાનું રહેશે. તે રીતે સૌએ કથાનો ઓનલાઇન લાભ મેળવવો પડશે્
તલગાજરડામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી બંધ

Recent Comments