તલગાજરડામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત સમૂહલગ્ન ઈશ્વરિયા રવિવાર તા.૧૭-૧૧-૨૦૨૪ મહુવા પાસે તલગાજરડામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત સમૂહલગ્નમાં છ કન્યાઓનાં પીળા હાથ કરાયાં. શ્રી મોરારિબાપુ દ્વારા તેઓનાં પિતા શ્રી પ્રભુદાસબાપુ હરિયાણીની તિથિ પ્રસંગે આ મંગળ ઉપક્રમમાં ગામની દીકરીઓનાં લગ્ન યોજાયાં.
તલગાજરડામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત સમૂહલગ્ન

Recent Comments