તલોદ શહેરમાં ઘાસ અને નાગરના ગઠ્ઠા ભરેલા ટેમ્પામાં અચાનક આગ લાગતા લોકોની દોડધામ કોઈ જાનહાનિ થઈ નથી
સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં એક ટેમ્પો ડાંગરના ગઠ્ઠા અને ઘાસ ભરેલું હતું આ ટેમ્પો શહેરની સીઆરપી ચોકડી પાસે ગયો ત્યારે ટેમ્પાના ડાલુ માંથી ધુમાડાના ગોટા નીકળતા હતા જ્યારે ટેમ્પામાંથી ડ્રાઇવર બહાર આવ્યો જાેયું જાેયું તો ટેમ્પામાં અચાનક આગ આગ લાગી હતી અને આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આજુબાજુમાં ચાલતા ફરતા લોકો અને ગાડીઓ પસાર થતી હતી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને રસ્તા પર લોકોએ દોડાદોડ કરી મૂકી હતી નો જાેવા દ્રશ્ય જાેવા મળ્યા હતા જે હોય તે પણ શહેરના સીઆરપી રોડ ઉપર લાગેલ આગ કેવી રીતે લાગી તે એક રહસ્યમય છે.
Recent Comments