fbpx
ભાવનગર

તળાજાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળામાં ગોટી પરિવાર દ્વારા બટુક ભોજન 

આજરોજ શ્રી કુંઢેલી પ્રાથમિક શાળામાં સ્વ. અજવાળીબેન મોહનભાઈ ગોટી પરિવાર દ્વારા તમામ બાળકોને ભજીયાનું બટુક ભોજન પીરસવામાં આવ્યું હતું.

સુરત સ્થિત કુરજીભાઈ મોહનભાઈ ગોટી અને પરિવાર દ્વારા પોતાના માતૃશ્રી પૂ.અજવાળીબાના આજના શ્રાદ્ધપર્વ નિમિત્તે આ  શાળાના બાળકોને બટુક ભોજન કરાવીને પુણ્યકાર્ય કરવામાં આવ્યું હતું. આ વેળાએ smc અધ્યક્ષ હરૂભા રાણા, અગ્રણી ઉત્તમભાઈ જોશી હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts