તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી શૈક્ષણિક સંસ્થા ગણેશ શાળા ખાતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2023 આગામી તારીખ 6/3/23 ને સોમવારના રોજ યોજાશે. આ વેળાએ સવારના 9:00 કલાકે લોકભારતી યુનિ. સણોસરાના ડૉ.વિશાલ ભાદાણી પ્રેરક પ્રવચન આપશે. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થનાર વિવિધ કૃતિઓને નિહાળવા અને સૌને વિજ્ઞાન પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવચનનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
તળાજાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળા ખાતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન

Recent Comments